ખુશખબર / મોટર ઈશ્યોરન્સ પોલિસીમાં થશે આ 6 મહત્વના બદલાવ

Six ways your motor insurance policy is set to change

નવી દિલ્હી: હવે તમારી મોટર ઈશ્યોરન્સ પોલિસીમાં સામેલ ઓન ડેમેજ કોમ્પોનેન્ટ એટલે કે તમને થનારા નુકસાનના કવરેજનો ભાગ અલગ જોવા મળશે. ઈશ્યોરન્સ રેગ્યુલેટર ઇરડાએ વાહન માલિકને થનારા નુકસાનને કવર કરનારા પોર્સનની સમીક્ષા માટે પબ્લિક કોમેન્ટ પ્રાપ્ત કરવા એક્સપોઝર ડ્રાફ્ટ જાહેર કર્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ