જમ્મૂ-કાશ્મીર / ભારતીય સેનાને સફળતાઃ પાકિસ્તાનની ફાયરિંગની આડમાં ઘૂસણખોરી કરી રહેલા 6 આતંકી ઠાર

Six terrorists gunned down in poonch

પાકિસ્તાની સેનાની તરફથી દિગવાર સેક્ટરમાં સેનાની પોસ્ટ તેમજ રહેઠાણના વિસ્તારોમાં ફાયરિંગ કરવામાં આવ્યું છે. જો કે સેનાની જવાબી કાર્યવાહીમાં ઓછામાં ઓછા 6 આતંકીઓ માર્યા ગયા. જેમાં બે થી ત્રણ બેટના સભ્યો હોવાનું જાણવા મળ્યું છે. 

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ