હવામાન / આગામી ત્રણ દિવસ અતિભારે: સિતરંગ વાવાઝોડાના કારણે અતિભારે વરસાદની આગાહી, આ છ રાજ્યો હાઈઍલર્ટ પર

Six states on high alert due to heavy rain forecast due to Sitrang cyclone

પૂર્વોત્તરના આઠ રાજ્યોમાંથી 6 રાજ્યોએ રવિવારે મહત્તમ ચેતવણી જારી કરી છે. સોમવારથી બુધવાર સુધી દક્ષિણ આસામ, પૂર્વ મેઘાલય, નાગાલેન્ડ, મિઝોરમ, મણિપુર અને ત્રિપુરામાં અલગ-અલગ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ