હિમાચલ પ્રદેશ / સોલનમાં બિલ્ડીંગ ધરાશયી, 6 જવાન સહિત 7નાં મોત

Six Soldiers Among 7 Dead in Himachal Building Collapse

હિમાચલ પ્રદેશના સોલનના કુમારહટ્ટી-નાહન હાઇવે પર આવેલી સેહજ ઢાબ અને ગેસ્ટહાઉસની બિલ્ડીંગ ધરાશયી થઇ છે. આ બિલ્ડીંગ ધરાશયી થતાં અનેક લોકો બિલ્ડીંગની નીચે દબાયેલા હોવાની આશંકા છે. જો એક અહેવાલ મુજબ 35 લોકો બિલ્ડીંગની નીચે દબાયેલા હોવાની પહેલા આશંકા હતી. જો કે અત્યાર સુધીમાં 28 લોકોને બચાવી લેવામાં આવ્યાં છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x