દાદાગીરી / ઉદ્ધવ ઠાકરે પર બનેલા કાર્ટુનને વોટ્સએપ પર મૂકનાર નિવૃત નેવી ઓફિસરને શિવસેનાએ માર માર્યો, ઘટના CCTVમાં કેદ, 6ની ધરપકડ

six shiv sena workers arrested for beating retired navy officer

મુંબઇમાં શિવસેનાની દાદાગીરી સામે આવી છે. શિવસેનાના કાર્યકર્તાઓએ રિટાયર્ડ નેવી ઓફિસરને બેરહેમીથી માર માર્યાનો વીડિયા સામે આવ્યો છે. ઉદ્ધવ ઠાકરે પર બનાવાયેલા એક કાર્ટુનને પોતાના વોટ્સએપ પર મુકવા બદલ તેમની સાથે આવુ કૃત્ય કરવામાં આવ્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ