VIDEO / બાઈક પર 1, 2 નહીં પણ 6 યુવકો સવાર થઈને રસ્તા પર નિકળ્યા, હવે આવી બનશે

six people spotted riding one scooter in mumbai viral video

મુંબઈમાંથી એક વીડિયો સામે આવ્યો છે. જેમાં 6 છોકરાઓ એક જ સ્કૂટર પર બેસીને ફરી રહ્યા છે. પાંચ છોકરાઓ તો સ્કૂટરની સીટ પર જ બેઠા છે, અને છઠ્ઠા યુવકને જગ્યા ન મળી તો, પોતાના મિત્રના ખભ્ભે બેસી ગયો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ