અકસ્માત / જમ્મૂ-કાશ્મીરના રાજૌરીમાં ગાડી 40 ફૂટ ખીણમાં ખાબકતા 6 લોકોના મોત

six-people-killed and one injure in road accident-in rajouri

જમ્મૂ કાશ્મીરના રાજૌરી જિલ્લામાં એક વાહન ઉંડી ખીણમાં ખાબક્યું છે. જેમાં છ લોકોના મોત થયા છે જ્યારે એક વ્યક્તિ ગંભીર ઇજાગ્રસ્ત થયો છે. જેની જાણકારી પોલીસે આપી છે.

બ્રેકિંગ ન્યૂઝ