દુર્ઘટના / અહી નહેરમાં બસ ખાબકતા 6 પ્રવાસી મજૂરોના મોત, પ્રવાસીઓની ચીસોથી માહોલ ગમગીન

six people killed after lucknow bound maxi bus from- jharkhand falls into canal in north dinajpur

પશ્ચિમ બંગાળમાં ઉત્તર દિનાજપુર જિલ્લામાં એક બસ નહેરમાં પડી જતાં છ પ્રવાસી મજૂરોના દર્દનાક મોત થયા હતા અને બે ગંભીર રીતે ઘાયલ થયા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ