મોટી દુર્ઘટના / ઝારખંડના ધનબાદમાં મોટી દુર્ધટના,રેલવે ફાટક પર પડ્યો 25 હજાર વોલ્ટનો તાર, 6 લોકોના ઘટના સ્થળે મોત

Six people died on the spot after a 25000 volt electric wire fell on the Nichitpur rail gate reports of many people getting...

હાવડા-નવી દિલ્હી રેલ રૂટના ધનબાદ ગોમો વચ્ચે નિચિતપુર રેલ ફાટક પર 25000 વોલ્ટનો ઈલેક્ટ્રીક વાયર પડવાને કારણે છ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. ઘણા લોકોના દાઝી જવાના સમાચાર પણ છે.

બ્રેકિંગ ન્યૂઝ