એક્સરસાઇઝ / શાહીદ-ટાઇગર શ્રોફ જેવા ઇચ્છો છો સિક્સ પેક એબ્સ, અપનાવો આ ત્રણ ફોર્મૂલા

six pack abs easy trick with diet and exercise

ટાઇગર શ્રોફથી લઇને શાહિદ કપૂર સુધી બોલીવુડના કેટલાય એક્ટર પોતાના સિક્સ પેક એબ્સને લઇને ફેમસ છે. આ સ્ટારને જોઇ ઘણીવાર લોકો જીમ જોઇન કરી એક્સરસાઇઝ તો કરતા હોત છે, પરંતુ એબ્સ મેળવવામાં દૂર રહી જતા હોય છે. અહીં આપણે એ ફિટનેસના મંત્ર આપીશું જેનાથી તમે સરળતાતી એબ્સ મેળવી શકશો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ