વડોદરા / ગવાસદ ગામે કંપનીમાં હાઈડ્રોજન ગેસ સિલિન્ડરમાં લીકેજથી થયો બ્લાસ્ટ, 6 લોકોના મોત, અનેક ઘાયલ

વડોદરામાં એમ્સ ઈન્ડસ્ટ્રીઝ પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં ભયંકર બ્લાસ્ટ થયો છે. જેમાં 6 લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. બ્લાસ્ટને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો છે. 108 અને ફાયરની ટીમ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x