છત્તીસગઢ / નાનકડી વાતનો ઝઘડો થતાં છત્તીસગઢના પોલીસ કેમ્પમાં જવાને કરેલાં અંધાધુંધ ફાયરિંગમાં 6ના મોત

Six ITBP personnel killed 3 others injured as colleague opens fire on them in Chhattisgarh

છત્તીસગઢના નક્સલ પ્રભાવિત નારાયણપુર જિલ્લામાં તહેનાત ITBP ના જવાનો વચ્ચે કોઇપણ વાતને લઇને અંદરો-અંદર ઝઘડો થઇ જતાં સામ-સામે ફાયરિંગ શરૂ કરી દીધું. જો કે એક મળતી જાણકારી મુજબ અંદરોઅંદર ફાયરિંગના કારણે 6 જવાનોના મોત થઇ ગયા છે અને બે અન્ય જવાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્ત જવાનોને સારવાર માટે રાજપુર ખાતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ