અથડામણ / અરુણાચલ પ્રદેશમાં એન્કાઉન્ટરમાં 6 ઉગ્રવાદી ઠાર, ઘટના સ્થળેથી ચાઈનીઝ બનાવટના હથિયાર મળ્યા

six insurgents killed in encounter with assam rifles in khonsa of arunachal pradesh

અરુણાચલ પ્રદેશમાં સૌથી મોટા હુમલાની ફિરાકમાં ઘૂસેલા 6 ઉગ્રવાદીઓને સુરક્ષા દળે ઠાર કર્યા છે. ઠાર કરવામાં આવેલા ઉગ્રવાદીઓ પાસે હથિયારોનો મોટો જથ્થો હતો. અસમ રાઈફલ્સ દ્વારા ચલાવવામાં આવેલા અભિયાનમાં એક જવાન ઘાયલ થયો છે. જેને સારવાર માટે હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ