આફ્રિકા / ચીલીમાં વિમાન દૂર્ઘટના, 6 લોકોનાં મોત, બચાવ રાહત અભિયાન હાથ ધરાયું

Six die plane hits in Chile

ચિલીમાં થયેલી વિમાન દુર્ઘટનામાં 6 લોકોનાં મોત  નીપજ્યા છે. જ્યારે દુર્ઘટનામાં કેટલાક લોકો ઈજાગ્રસ્ત થતા તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. તંત્ર દ્વારા દુર્ઘટના બાદ રાહત અને બચાવ અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું છે. ટેકનીકલ ખામીના કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાનું હાલ પ્રાથમિક તારણ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ