મનોરંજન / લાલ સિંહ ચઢ્ઢાનાં છઠ્ઠા દિવસે પણ હાલ બેહાલ! આમિરની ફિલ્મે આજે માત્ર આટલા કરોડની જ કરી કમાણી, આખી ટીમ ટેન્શનમાં

six day box office collection of laal singh chadhdha

આમિર ખાનની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાએ છઠ્ઠા દિવસે માત્ર 2 કરોડની જ કમાણી કરી છે, જેથી ફિલ્મનું કુલ કલેક્શન 48 કરોડ રૂપિયા થયું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ