નમસ્તે ટ્રમ્પ / તો શું ભારતની મુલાકાત બાદ ટ્રમ્પ અને મેલેનિયા પણ છૂટાં પડી જશે? ઈતિહાસ રહ્યો છે ગવાહ

six celebrities from around the world including putin diana separated from their partner a few months after seeing the taj...

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના પત્ની સાથે 2 દિવસના ભારત પ્રવાસે આવે છે. તેઓ અમદાવાદ બાદ આગ્રા જશે. જ્યાં તેઓ સ્કુલની મુલાકાત લેશે. તાજમહેલ પ્રેમનું પ્રતીક છે. ત્યારે જોકે એક એવું પણ બને છે કે જ્યારે મોટી હસ્તીઓ તાજમહેલન મુલાકાતે જાય છે ત્યારે તેઓના લગ્નજીવનમાં ભંગાણ પડે છે. કોઈને કોઈ કારણોસર તેમના છુટાછેડા થયા છે. રશિયાના રાષ્ટ્રપતિથી વ્લાદિમીર પુતિન, બ્રિટનના રાજકુમારી ડાયના સહિત 6 લોકો સાથે એવું બન્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ