BIG NEWS / નીતિન ગડકરીની સ્પષ્ટતા: કારમાં ફરજિયાત એરબેગને લઈને આપી મહત્વની જાણકારી, અસલી કિંમત પણ જણાવી

six airbags to be made mandatory in car each airbag costs just rs 800 says nitin gadkari

દેશમાં રોડ અકસ્માતના કારણે થતાં મોત ઘટાડવા માટે સરકાર મોટો નિર્ણય લેવા જઈ રહી છે. સરકાર ટૂંક સમયમાં જ દરેક કારમાં ઓછામાં ઓછી 6 એરબેગ ફરજિયાત કરવાની છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ