મર્ડર / આ નેતાનાં દીકરાનું અપહરણ કરીને હત્યા કરી દેવાઈ, 50 લાખની કરી હતી માંગણી

Siwan: Bihar JDU leaders abducted son murdered

સીવાનઃ બિહારનાં સીવાન જિલ્લામાં બદમાશોએ જનતા દળ યુનાઇટેડ (જેડીયૂ)નાં દિવંગત નેતા સુરેન્દ્ર પટેલનાં દીકરાની હત્યા કરી નાખી છે. બદમાશોએ બુધવારનાં રાત્રીએ રાહુલ કુમારનું અપહરણ કરી લીધું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાહુલને છોડવાને બદલે 50 લાખ રૂપિયાની રકમની માંગ કરવામાં આવી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ