લંડન / લદ્દાખમાં યુક્રેન જેવી સ્થિતિ, કેન્દ્ર વાત કરવા જ તૈયાર નથી, રાહુલ ગાંધીએ સાધ્યું મોદી સરકાર પર નિશાન

Situation like Ukraine in Ladakh, Center not ready to talk, Rahul Gandhi targets Modi government

રાહુલ ગાંધીએ ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષની તુલના રશિયા-યુક્રેન યુદ્ધ સાથે કરી છે. તેમણે જણાવ્યું હતું કે, ચીન દેશની સરહદ પર બેઠું છે, પરંતુ સરકાર વાત કરવા તૈયાર નથી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ