નિવેદન / ભારત-ચીન સીમા વિવાદ પર આર્મી ચીફનું આવ્યું મહત્વનું નિવેદન, નેપાળ અને J&Kને લઈને જુઓ શું કહ્યું

Situation along our borders with china is under control army chief

ભારત-ચીન સરહદ પર ચાલી રહેલા તણાવની વચ્ચે આર્મી ચીફ જનરલ એમ.એમ. નરવણે કહ્યું, "હું દરેકને ખાતરી આપવા માંગુ છું કે ચીન સાથેની આપણી સરહદો પરની પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે. અમારી વચ્ચે વાતચીતની તબક્કાવાર ચાલી રહી છે, જેની શરૂઆત મુખ્ય કમાન્ડર સ્તરની વાતચીતથી થઈ ગઇ છે." આર્મી ચીફે વધુમાં કહ્યું કે, "અમે આશા રાખીએ છીએ કે સતત વાતચીત  દ્વારા આપણે ભારત-ચીન વચ્ચેના બધા મતભેદોનો ઉકેલ લાવવામાં સફળ રહીશું. દરેક વસ્તુ હાલમાં નિયંત્રણમાં છે."

Loading...
બ્રેકિંગ ન્યૂઝ