નિવેદન / LoC પર ગમે ત્યારે બગડી શકે છે સ્થિતિ, જડબાતોડ જવાબ આપવા સેના તૈયાર : બિપિન રાવત

Situation Along Loc Can Escalate At Any Time Says army chief Bipin Rawat

પાકિસ્તાન સાથે લાગેલી લાઇન ઓફ કંટ્રોલ પર ગમે ત્યારે સ્થિતિ કથળી શકે છે. આર્મી ચીફ જનરલ બિપિન રાવતે આ અંગે આશંકા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે ભારતીય સૈન્ય આવી કોઇ પણ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર છે. આ પહેલા મંગળવારે એક ટીવી ચેનલના કાર્યક્રમમાં સેના પ્રમુખે કહ્યું હતું કે પાકિસ્તાનને કાબૂમાં રાખવાની જરૂર નથી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ