મધ્યસ્થી / ફરી એકવાર ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, ભારત-ચીનની સીમા પર પરિસ્થિતિ ખૂબ ગંભીર છે, અમે મદદ માટે તૈયાર

situation along india china border has been very nasty we ready for help donald trump

ભારત અને ચીનની વચ્ચેના વિવાદને લઈને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ્ર ટ્રમ્પે શુક્રવારે મદદની વાત કરી હતી. ટ્રમ્પે કહ્યું કે અમેરિકા ભારત -ચીન સીમા પર વિવાદને ઉકેલવામાં મદદ કરવા માટે તૈયાર છે. તેમણે કહ્યું કે ભારત અને ચીની સીમા પર પરિસ્થિતિ ખુબ ખરાબ છે. હું ભારત અને ચીનની મદદ કરવા તૈયાર છું. જો અમે કંઈ કરી શકીએ તો મદદ કરવાનું પસંદ કરીશું. રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે વિવાદના મુદ્દા પર અમે બન્ને દેશો સાથે વાત કરી રહ્યા છીએ.

બ્રેકિંગ ન્યૂઝ