બોરસદ / સિસ્વા ગામના તારાજીના દ્રશ્યોઃ તમામ ઘરમાં પાણી ભરાયા, ખાવા દાણો નથી, 300 લોકોનું સ્થળાંતરણ

situation after flood sisva village borsad anand gujarat

આણંદ જિલ્લાના બોરસદમાં શુક્રવારે આભ ફાટતાં બાર ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેને લઈ ઠેરઠેર જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ હતી. બોરસદના સિસ્વા ગામે તારાજી સર્જાઈ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ