માનવીય પગલું / નિર્મલા સીતારામણની ભલાઈ ! અનાથ બનેલી 10માની ટોપર છોકરી વનિશાની સમસ્યા ચપટીમાં ઉકેલી આપી, જાણો મામલો

sitharaman intervenes as Covid orphan receives loan recovery notices

કોરોનામાં અનાથ બનેલી અને તાજેતરમાં જ ધોરણ 10ની પરીક્ષામાં પહેલા નંબરે આવેલી ભોપાલની વનિશાની એક મોટી સમસ્યા નાણામંત્રી નિર્મલા સીતારામણે ચપટીમાં ઉકેલી નાખી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ