બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / sitamarhi teacher caught when made relation with girl student in school on

લાંછનરુપ કાંડ / છોકરી સાથે શિક્ષકનો અશ્લીલ વીડિયો થયો વાયરલ, રવિવારે લાઈબ્રેરીમાં કરી રહ્યાં હતા રોમાન્સ, મચ્યો હડકંપ

Hiralal

Last Updated: 03:24 PM, 5 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિહારના શિવહરની કુશહર સ્કૂલની લાઈબ્રેરીમાં ટીચર અને છોકરી વાંધાજનક હાલતમાં ઝડપાયા હતા જેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

  • બિહારના શિવહરની કુશહર સ્કૂલમાં ટીચર-છોકરી ઝડપાયા કઢંગી હાલતમાં
  • સ્કૂલની લાઈબ્રેરીમાં કરી રહ્યાં હતા રોમાન્સ
  • ટીચરે શીખવાડવાના બહાને છોકરીને બોલાવી હતી
  • કેટલાક છોકરાએ બન્નેના કૃત્યનો વીડિયો રેકોર્ડ કરીને કર્યો વાયરલ 

બિહારના શિવહર બાદ સીતામઢીમાં પણ એક ગુરુની કામાંધલીલા સામે આવતાં હડકંપ મચ્યો છે. સીતામઢીની સ્કૂલના એક  શિક્ષકનો વિદ્યાર્થીની સાથેનો અશ્લિલ વીડિયો વાયરલ થઈ ગયો છે. હકીકતમાં એક છોકરી દર રવિવારે હાથમાં ખાલી ચોપડી લઈને સ્કૂલે જતી આથી કેટલાક બહાર બેઠેલા યુવાનોને વહેમ પડ્યું હતું કે રવિવારે તો સ્કૂલ બંધ હોય છે અને તો પછી આ છોકરી એકલી સ્કૂલમાં શું કામ આવે છે તપાસ કરતાં તેમના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. 

ટીચરે વિદ્યાર્થીનીને ભણાવવાના બહાને બોલાવી

ટીચરે વિદ્યાર્થીનીને ભણાવવાના બહાને બોલાવી હતી અને પછી લાઇબ્રેરીમાં તેની સાથે રોમાન્સ કરવા લાગ્યો હતો. શાળાના એક વિદ્યાર્થીએ ગુપ્ત રીતે બંનેનો વીડિયો બનાવ્યો હતો.  શહેરને અડીને આવેલા તારિયાની પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી હાઈસ્કૂલની લાઈબ્રેરીમાં શિક્ષક વિદ્યાર્થીની સાથે રોમાન્સ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે. ટીચરે વિદ્યાર્થીને ભણાવવાના બહાને બોલાવી હતી અને પછી લાઇબ્રેરીમાં તેની સાથે રોમાન્સ કરવા લાગ્યો હતો. શાળાના એક વિદ્યાર્થીએ ગુપ્ત રીતે બંનેનો વીડિયો બનાવ્યો હતો. ત્યારે ગામના લોકો અને શાળાના અન્ય વિદ્યાર્થીઓએ ફોન પર માહિતી એકઠી કરી હતી. ત્યાં પહોંચેલા લોકોએ વિદ્યાર્થી અને શિક્ષકને સખત ઠપકો આપ્યો હતો. આના પર વિદ્યાર્થી અને શિક્ષક બંનેએ માફી માંગી હતી, જેને વીડિયો પણ બનાવવામાં આવ્યો હતો અને પછી બંને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.

સ્કૂલની લાઈબ્રેરીમાંથી ઝડપાયા વાંધાજનક હાલતમાં 
વાયરલ થયેલા એક વીડિયોમાં વિદ્યાર્થી અને શિક્ષક બંને વાંધાજનક સ્થિતિમાં જોવા મળે છે, જ્યારે બંને કાન પકડીને માફી માંગતા નજરે પડે છે. વીડિયોમાં ગામના યુવાનો અને વિદ્યાર્થીઓ પણ હંગામો કરતા નજરે પડે છે. લોકોએ આ મામલે કાર્યવાહી કરવાની માંગ કરી છે. તારિયાની સ્ટેશન હાઉસ ઓફિસર શોભાકાંત પાસવાને જણાવ્યું કે, માહિતી મળી છે કે શિક્ષકનો વિદ્યાર્થી સાથેનો વાંધાજનક વીડિયો વાયરલ થયો છે. જો કે હજુ સુધી કોઇએ ફરિયાદ નોંધાવી નથી. જણાવવામાં આવી રહ્યું છે કે તેઓ આ મામલે પોતાના સ્તર પર તપાસ કરી રહ્યા છે.

વિદ્યાર્થિનીનું તેના ટીચર સાથે અફેર હતું 
લોકોએ જણાવ્યું કે, વિદ્યાર્થિનીનું તેના ટીચર સાથે અફેર હતું. વેકેશનના બહાને તે છૂપી રીતે પોતાના બોયફ્રેન્ડ એટલે કે ટીચરને મળવા આવી હતી, પરંતુ તેની પોલ ખુલ્લી પડી ગઈ હતી. અહીં આ ઘટના બાદ ગામમાં શિક્ષક સામે રોષ જોવા મળી રહ્યો છે.

સંકળાયેલા મુદ્દાઓ

OMG OMG NEWS bihar teacher viral bihar teacher viral video bihar viral video bihar teacher viral
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ