Ek Vaat Kau / બિન સચિવાલય પરીક્ષા વિવાદ: અમે લડી લઈશું, SIT માત્ર લોલીપોપ

બિન સચિવાલય પરીક્ષા વિવાદ છેલ્લાં 2 દિવસથી ગાંધીનગરમાં ધૂમ મચાવી રહ્યો છે. ત્યારે વિદ્યાર્થીઓની વ્યથા અને વાત સાંભળવા અમે પણ ગાંધીનગર પહોંચ્યા હતાં. અને એટલે જ અમે નક્કી કર્યુ કે આજે Ek Vaat Kau અમે નહીં પરંતુ વિદ્યાર્થીઓ કહેશે. ત્યારે જાણો વિદ્યાર્થીઓએ આખી બિન સચિવાલય પરીક્ષાનો વિવાદ તેમના શબ્દોમાં જણાવ્યું હતું. જુઓ વીડિયો...

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ