સીરિયા / ISIS આતંકી બગદાદીની બહેનની ધરપકડ, સુરક્ષા એજન્સીઓ દ્વારા પૂછપરછ

Sister Of Dead ISIS Chief Baghdadi Captured By Turkish

ISIS આતંકી અબુ બકર અલ બગદાદીના મોત બાદ હવે સુરક્ષા એજન્સીઓની નજર તેના પરિવાર પર છે. જેને અંતર્ગત બગદાદીની બહેનની ઉત્તર સીરિયાના શહેરમાંથી ધરપકડ કરવામાં આવી છે. તુર્કીની સેનાએ ઉત્તર સીરિયાના અઝાઝ શહેરમાંથી બગદાદીની બહેન રશમિયા અવદની ધરપકડ કર્યા હોવાનો દાવો કર્યો છે. બગદાદીની બહેન એક કેન્ટેનરમાં છુપાયી હતી. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ