ચકચારી બનાવ / અમદાવાદઃ વસ્ત્રાલ વિસ્તારમાં બહેનનાં પ્રેમલગ્નથી નારાજ ભાઈએ બનેવીની હત્યા કરાવી

sister love marriage brother Kill husband

પ્રેમલગ્ન કરનાર વસ્ત્રાલના યુવકને તેના સાળાના મિત્ર અને માસિયાઇ ભાઈએ ચપ્પા વડે ઘાતકી હુમલો કરી મોતને ઘાટ ઉતારતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. ગઈ મોડી રાતે ખેલાયેલા આ લોહિયાળ ખેલમાં પોલીસે હત્યા કરાવનાર સાળાની ધરપકડ કરી લીધી છે. 

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ