સંબંધોના સમીકરણ / સુરત: અનૈતિક સંબંધો બાંધ્યા બાદ ભાભીએ દિયર સાથે કર્યુ એવું કે ચોંકી જશો

sister in law killed brother in law in surat gujarat for extramarital affair

અનૈતિક સંબંધો જ્યારે શરૂ થાય ત્યારે તો સુંવાળા અને સારા લાગે છે પરંતુ તેના આટાપાટામાં પહેલા પ્રેમી-પ્રેમિકા પરોવાયા છે અને પછી અટવાય છે. દિશાહિન સંબધ તેમને પતનના માર્ગે દોરી જાય છે અને મોટા ભાગે આવા સંબધોનો અંજામ બંનેમાંથી એકના મોત સાથે જ આવતો હોય છે આવો જ જીવ સટોસટ ખેલ ખેલી રહેલા દિયર-ભાભીના સંબધોનો અંત દિયરની ખુદ પ્રેમિકા અને ભાભીના જ હાથે હત્યા થતા સામે આવ્યો છે. 

બ્રેકિંગ ન્યૂઝ