દિલ્હી / AAPના 5 ધારાસભ્યો સ્વાગત કરશે, જ્યાં જવું હોય ત્યાં લઈ જશે: દિલ્હી જનારા ગુજરાત ભાજપના નેતાઓને સિસોદિયાનો સંદેશ

Sisodia's message to Gujarat BJP leaders on their way to Delhi

ગુજરાત ભાજપના 17 સભ્યોની ટીમ દિલ્હીની મુલાકાત છે. આ મામલે દિલ્હીના શિક્ષણમંત્રી મનીષ સિસોદીયાએ આ મામલે ટ્વીટ કરીને કહ્યું AAPના 5 ધારાસભ્યો સ્વાગત કરશે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ