હરિયાણા / ભાજપને સરકાર બનાવવા આ ધારાસભ્યએ સમર્થનની વાત કરી અને પક્ષમાં જ શરૂ થઈ ગઈ બબાલ

Sirsa MLA Gopal Kanda Former union minister Uma Bharati BJP

હરિયાણામાં વિધાનસભા ચૂંટણીમાં સિરસા બેઠક પરથી જીતેલા ગોપાલ કાંડાએ ભારત જનતા પાર્ટી (BJP)ને સમર્થન આપવાની વાત કરતાં રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. જેમાં ગોપાલ કાંડાના નામ પર ભાજપ ઘેરાતી જોવા મળી રહી છે. જેમાં આ મુદ્દા પર પાર્ટીમાં આંતરિક બબાલ સામે આવી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ