ઘટના / લાંચમાં લીધેલી 20 લાખની નોટોને અધિકારીએ બાળી નાખી અને ACB બારી બહારથી જોતી રહી... 

sirohi-sirohi-tehsildar-currency-notes-burnt-worth-20-lakh-fearing-arrest-pali-acb-sirohi-news-rajasthan

ACB ટીમને જોઇને લાંચ લેતા અધિકારીએ તાત્કાલિક દરવાજો બંધ કર્યો હતો. ઘણા પ્રયત્નો છતાં પોલીસે દરવાજો ન ખોલાયો તો કટર મંગાવવામાં આવ્યું, જો કે કલ્પેશ અને તેની પત્નીએ નોટો બાળી નાખી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ