સ્પોર્ટ્સ / સિરાજે પિતા ગુમાવ્યા, ગાળો અને અપમાન સહન કર્યુ અને હવે આપ્યો એવો જવાબ કે ઓસ્ટ્રેલિયાને લાગશે ઝટકો

Siraj lost his father, endured insults and insults and now the answer is that Australia will feel the pinch

બ્રિસ્બેનમાં ભારતીય ટીમ પોતાના બૉલર વગર ઉતરી પરંતુ મોહમ્મદ સિરાજ અને ટીમે કોઇની કમી મહેસુસ થવા દીધી ન હતી. ગાબામાં બીજી ઇનિંગમાં પાંચ ઓસ્ટ્રેલિયાને 294 રન પર સમેટનાર સિરાજ માટે આ સફર આસાન નહોતું. બુમરાહની ગેરહાજરીમાં સિરાજને ત્રીજી જ ટેસ્ટ મૅચમાં ટીમ ઇન્ડિયાનો પ્રમુખ બૉલર બનાવી દેવામાં આવ્યો હતો. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ