ઈલેક્શન 2022 / સાહેબ, નર્મદાનું પાણી ક્યાં અટક્યું? સ્થાનિકોએ ભાજપ નેતાએ ઘેરીને જુઓ કેવા કેવા સવાલ કર્યા

Sir, where did Narmada water stop? The locals surrounded the BJP leader and asked what kind of questions

અંજારમાં ભાજપના ઉમેદવારે ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. સ્થાનિકો દ્વારા વાસણ આહિર સામે રોષ વ્યક્ત કર્યો હતો તો ત્રિકમ છાંગાના સ્થાનિકો દ્વારા પાણી મુદ્દે ઘેર્યા હતા.

બ્રેકિંગ ન્યૂઝ