Video / સાહેબ આ ભીડ તો જુઓ, આવી કેવી વ્યવસ્થા? અનાજની સાથે કોરોના પણ વિતરણ થઈ જશે

ગુજરાતની માઠી બેઠી છે કોરોનાનો ગ્રાફ ચિંતાજનક રીતે વધી રહ્યો છે ત્યારે સુરતના પાંડેસરાની આ તસવીરો અને વીડિયો કોરોનાની મહામારીની વિકરાળતાને વકરાવવા માટે નિમિત્ત બની શકે છે. પોલીસ કે SRP કે RAF કોઈથી પણ ડરવાને બદલે લોકોએ રાશન લેવા માટે રીતસર પડાપડી કરી હતી. પ્રશાસન ક્યાં ખોવાયુ છે તે મોટો સવાલ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ