કોલ્ડવોર 2.0 / ચીન-અમેરિકાના સંબંધો વધુ વણસ્યા : ટ્રમ્પની કાર્યવાહીથી ભડકેલા ડ્રેગને આપ્યો તેના જ અંદાજમાં જવાબ

Sino-US relations worsen: Trump's action sparks backlash

અમેરિકા અને રશિયા વચ્ચેના ૨૦મી સદીના કોલ્ડવોરનું આ જગત સાક્ષી રહ્યું છે, તેના ઘણા સારા નરસા પરિણામો પણ ભોગવી ચુક્યું છે, ત્યારે હવે જયારે કે ૨૧મી સદી ચાલી રહી છે ત્યારે જગત ફરી એક નવા કોલ્ડવોર 2.0નું સાક્ષી બને એવા સંજોગો સર્જાઈ રહ્યા છે. જો કે આ વખતે આ યુદ્ધ અમેરિકા ને રશિયા વચ્ચે નહિ પણ અમેરિકા અને ચીન વચ્ચે ખેલાશે તેમાં કોઈ બેમત નથી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ