ભાવ વધારો / જનમાષ્ટમી પહેલાં સિંગતેલમાં ફરી ભડકોઃ ડબાનો ભાવ ૧૯૦૦ નજીક

Singtel prices rise again

જન્માષ્ટમીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે આ તહેવારોમાં ફરસાણ અને મીઠાઈ બનાવવા માટે તેલનો ઉપયોગ બમણો થઈ જાય છે ત્યારે ગૃહિણીઓની મજબૂરીનો લાભ લેવાની તક ઝડપી લઈને બ્રાન્ડેડ ઓઇલ મિલરોએ ‌સિંગતેલના ભાવ વધારી દેતાં ગૃહિણીઓનાં બજેટ તહેવારો ટાણે જ ખોરવાયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ