દુર્ઘટના / સિંગરોલીમાં રિલાયન્સ પાવર પ્લાન્ટનો એશ ડેમ તૂટી પડ્યો: 2ના મોત 4 લાપતા; રાખનો કાદવ આખા વિસ્તારમાં ફરી વળ્યો

Singrauli Reliance power plant ash dam collapse 2 die 4 missing

સિંગરોલી મધ્યપ્રદેશમાં રિલાયન્સ પાવર પ્લાન્ટનું એક 'એશ' એટલે કે રાખ ડમ્પ કરવાનું સ્થળ હતું. આ સ્થળે ચિક્કાર ભરાયેલા રાખના જાડા કાદવ વાળા પાણીનું એક તળાવ હતું. શુક્રવારે આ તળાવ ઉપરનો એશ ડેમ તૂટી જતા આ રાખનું કાદવવાળું પાણી બધે ફરી વળ્યું હતી. આ ઘટનામાં ૨ લોકોના મોત થયા છે અને ૪ થી ૫ વ્યક્તિ લાપતા છે તેવા સમાચાર મળી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ