સુરત / સિંગલ યૂઝ પ્લાસ્ટિકને લઇને સૂમૂલ ડેરીની વધી શકે છે મુશ્કેલી

single use plastic sumul dairy municipal corporation

સુરતમાં આવેલી સૂમૂલ ડેરી માટે નવી મુશ્કેલી સામે આવી છે. જેમાં દૂધ માટે ઉપયોગ કરવામાં આવતી સિંગલ પ્લાસ્ટિક મુદ્દે ડેરી સામે નવી મુશ્કેલી સર્જાય છે. 2 ઓક્ટોબર સુધીમાં દૂધના પેકિંગમાં પ્લાસ્ટિકનો વિકલ્પ શોધવા મનપા દ્વારા આદેશ આપવામાં આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ