સુરત / સૂમૂલ ડેરીએ એક્શન પ્લાન રજૂ કરવા મનપા પાસે 7 દિવસનો માગ્યો સમય

single use plastic ban sumul dairy municipal corporation

સુરત ખાતે સૂમૂલ ડેરી સામે નવી મુશ્કેલી સામે આવી રહી છે. સિંગલ પ્લાસ્ટિક મુદ્દે ડેરી સામે ઉભી થયેલી મુશ્કેલીને લઇને એકશન પ્લાન રજૂ કરવા માટે મનપા પાસે 7 દિવસનો સમય માંગ્યો છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ