માતૃપ્રેમ / PHOTOS: 26 વર્ષના દીકરાને ખભે ઊચકી લઈ જાય છે મા, કહાણી તમને પણ રડાવી મૂકશે

single mum toured world carrying disabled son on back inspirational

ઓસ્ટ્રેલિયાના પર્થમાં રહેતા 26 વર્ષીય જીમી અંતરમે આમ તો વિશ્વની ઘણી જગ્યાને જોઈ છે. પરંતુ પોતાની આંખો દ્વારા નહીં. તેણે પોતાની માંના પીઠ પર બેસી મહેસૂસ કર્યુ છે. ખરેખર, જિમી બાળપણથી જ અંધ છે અને એટલે જ તેની માતા નિકી અંતરમે તેને પોતાના ખભા પર બેસાડીને વર્લ્ડ ટૂર કરાવ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ