એક ભારત એક એક્ઝામ / JEE-NEET નો કરી દેવાશે વિલય? દેશમાં માત્ર એક પ્રવેશ પરીક્ષા રાખવાની તૈયારી, UGCએ બનાવ્યો પ્લાન

single exam for medical engineering ugc plan to merge neet jee main in cuet

UGC દ્વારા નવી શિક્ષણ નીતિ અંતર્ગત આગામી દિવસોમાં હવે યુનિવર્સિટીમાં અત્યાર સુધી થનારી મેરિટ બેસ્ડ એટલે કે એંન્ટ્રેસ ટેસ્ટ બેસ્ડ એડમિશન પ્રણાલીને ખતમ કરીને એક એકઝામના સ્કોરથી એડમિશન આપવામાં આવશે.

બ્રેકિંગ ન્યૂઝ