રિપોર્ટ / વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હોય તો બીજો લેવાની જરૂર નહીં, સ્ટડીમાં જાણો બીજો શું થયો ખુલાસો

single dose of corona vaccine is enough for more than half indians

દેશમાં વધી રહેલા કોરોનાના કેસો અને ત્રીજી લહેરની આશંકા વચ્ચે થયેલા એક અભ્યાસમાં મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે. જણાવવામાં આવ્યું છે કે દેશની અડધાથી વધુ વસ્તી માટે કોરોના રસીકરણના બે ડોઝ લેવા અત્યંત જરૂરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ