ગરબા / નવરાત્રીની મંજૂરી મેળવવા માટે 4 શહેરોમાં ગાયકો અને મ્યુઝિક આર્ટિસ્ટોએ અપનાવ્યો આ માર્ગ

singers music artists Navratri approval ahmedabad gujarat

ગરબાના આયોજનને લઇ સૌ કોઇ મુંઝવણમાં છે. સરકારે પણ ગરબાને લઇ કોઇ સ્પષ્ટતા કરી નથી. કોરોનાના કારણે આ વર્ષે ગરબાનું આયોજન કરવું મુશ્કેલ છે. ઓછા સમયમાં પરવાનગીની પ્રક્રિયા કરવી મુશ્કેલ છે. આયોજન કરવા કરતા ખેલૈયાઓનું સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે. જોકે કલાકારો ઇચ્છી રહ્યાં છે કે ગરબાનું આયોજન થવું જોઇએ. તેવામાં હવે ગાયકો, મ્યુઝિક આર્ટિસ્ટ અને ગરબા એસોશિએશનો નવરાત્રીની મંજૂરીની માંગ કરી રહ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ