બેસ્ટ ફ્રેન્ડ / રડાવી ગયો KK: મિત્રતા યાદ કરીને શાને આપ્યું સ્પેશ્યલ ટ્રિબ્યુટ, VIDEO જોઈ લોકો થયા ઈમોશનલ

singer shaan shared emotional post tribute his friend kk at a live event

સિંગર શાને લાઇવ ઇવેન્ટમાં સ્વર્ગસ્થ કેકેને યાદ કર્યા. કેકે અને શાન ઘણા સારા મિત્રો હતા. શાને ગીત ગાતી વખતે કેકે અને તેની સાથેની ઘણી તસવીરો ફેન્સને બતાવી. તેનો વીડિયો તેણે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ