વાયરલ / વલસાડ: કાર્યક્રમમાં જાણીતી સિંગરની છેડતી કરવી ગાયકને ભારે પડી, ગાયિકાએ મારી જોરથી થપ્પડ, VIDEO થયો વાયરલ

Singer Mukesh Patel teases singer in public at Velvach village in Valsad district

વલસાડ જિલ્લામાં વેલવાચ ગામે આયોજિત કાર્યક્રમ ગાયક મુકેશ પટેલે પહેલા જાહેરમાં છેડતી કરી અને પછી બે હાથ જોડી માફી માંગી

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ