બોલિવુડ / રાનૂ પાસે સતત આવી રહી છે ઑફર્સ, આ દિગ્ગજ સિંગરે ગીત ગાવા માટે વ્યક્ત કરી ઇચ્છા

Singer kumar sanu said he is ready to sing with  social media sensation Ranu Mandal

સોશ્યલ મીડિયાના માધ્યમથી ફેમસ થયેલી રાનૂ મંડલ હવે ચર્ચિત ચહેરો બની ગઇ છે. સિંગર હિમેશ રેશમિયાની તરફથી ફિલ્મમાં સોંગ્સ માટેની ઑફર પછી વધુ એક સિંગર રાનૂ મંડલની સાથે સોંગ ગાવા માટે તૈયાર છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ