ભારે કરી / કિંજલ દવે ફરી વિવાદમાં ફસાઈઃ ‘ચાર ચાર બંગડીવાળી...’ ગીત પર જાણો કોણે ફટકારી નોટિસ

Singer Kinjal Dave gets court notice over copyright violation allegations in connection with Char Char Bangdi song

ચાર-ચાર બંગડીવાળી ગાડીની ગાયિકા કિંજલ દવે ફરીથી કોપીરાઈટ ભંગના વિવાદમાં સપડાઈ છે. ગુજરાતમાં હવે નવરાત્રીને માંડ ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ઓસ્ટ્રેલિયામાં કાઠિયાવાડી કિંગ તરીકે જાણીતા ગુજરાતી યુવક કાર્તિક પટેલે ફરી એક વાર કિંજલ દવેને નોટિસ ફટકારીને કિંજલની મુશ્કેલીઓ વધારી દીધી છે. ઓસ્ટ્રેલિયાના ગુજરાતી સિંગરે સિટી સિવિલ કોર્ટમાં આ મામલે દાવો કર્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ