લોકડાઉન / લોકગાયિકા જલ્પા પટેલે લોકોને કરી આ અપીલ

કોરોના ને લઈને દેશમાં લોકડાઉન છે ત્યારે દરેક વ્યક્તિએ ઘર માં રહેવા માટે સરકાર અપીલ કરી રહ્યું છે ત્યારે હવે ગુજરાતી સેલીબ્રીટીઓ પણ લોકડાઉણ નું અમલીકરણ કરતા હવે નજરે જોવા મળી રહ્યા છે ભાગદોડ વાડી લાઈફ માં ઘર પરિવાર ને આપવાનો આ સમય આવ્યો છે તેવું માનીને સૌએ ઘરમાં રહેવા માટે હવે લોકગાયિકા જલ્પા પટેલ એ પણ અપીલ કરી છે VTV News સાથે ખાસ વાતચીત માં જણાવ્યું છે કે ઘરમાં રહીને સુરક્ષિત રહો અને પરિવાર ને પણ બચાવો

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ