વિવાદ / સેલિબ્રિટી છે એટલે શું ઘરે જઇને વેક્સિનની સુવિધા આપવાની ? ગીતા રબારીને ઘરે જઈને રસી અપાતા છંછેડાયો વિવાદ

Singer Geeta Rabari goes home to vaccinate celebrities? Controversy erupts over Gita Rabari going home and getting vaccinated

ગીતા રબારી અને તેમના પતિ સહિત પરિવારજનોને ઘરે જઇને વેક્સિન આપવાની સુવિધા અપાતા લોકોમાં રોષ, ઘરે જઈને રજિસ્ટ્રેશન કરી વેક્સિનની રસી આપતા વિવાદ સર્જાયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ